નાતાલ વિશે નિબંધ | christmas essay in gujarati | natal essay in gujarati

નાતાલ નિબંધ

નાતાલ એક ખ્રિસ્તી નો મુખ્ય તહેવાર છે. જેવી રીતે હિન્દુ ધર્મમાં દિવાળી અને નવરાત્રીનું અનેરૂ મહત્વ છે તે રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ નાતાલનું અનેરૂ મહત્વ રહેલું છે આ તહેવાર વિશ્વભરમાં ફેલાયેલા  ઈશુ ખ્રિસ્તના કરોડો અનુયાયીઓને પવિત્રતાનો સંદેશ આપે છે અને તેમના બતાવેલા માર્ગ પર ઊંચા આદર્શો સાથે ચાલવા માટે પ્રેરિત કરે છે. તો ચાલો આજે આ૫ણે નાતાલ વિશે નિબંધ (natal essay in gujarati) લેખન કરીએ.

Table of Contents

નાતાલ વિશે નિબંધ (christmas essay in gujarati)

નાતાલનો તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ દિવસ ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે મનાવવામાં આવે છે. પરંતુ ખરેખર આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. ઈશા મશીહ ઉંચનીચના ભેદભાવોમાં માનતા ન હતા. એટલે જ ક્રિસમસનું પાવન પર્વ ૫ણ કોઇ એકનું નથી પરંતુ એ બધા લોકોનું છે જે તેમના સમર્થક છે અને તેમના પર શ્રદ્ધા રાખે છે.

આ તહેવારના કેટલાય દિવસો પહેલાથી જ લોકોમાં આનંદ અને ઉત્સાહ દેખાવા લાગે છે. ઘણા લોકો પોતાના ઘરોને પહેલાથી જ સજાવા લાગે છે. ક્રિસમસના ૧૫ દિવસ ૫હેલાંથી જ બજારમાં પણ નાની મોટી હલચલ શરૂ થઈ જાય છે અને જેમ જેમ નાતાલનો તહેવાર નજીક આવે તેમ બજારમાં નવા ક૫ડા, જવેલરી વિગેરેની ખરીદીમાં મસમોટી ભીડ જામતી જોવા મળે છે.

Must Read: ઉતરાયણ વિશે નિબંધ

આ તહેવાર પર ક્રિસમસ ટ્રી ને સજાવવાનું વિશેષ મહત્વ છે. તેના પર તારાઓ, લાઇટ્સ, ફુલો, ફુગ્ગાઓ અને રમકડાં વગેરે દ્વારા શણગારવામાં આવે છે. યુરોપિયન દેશોમાં તો ક્રિસમસ ટ્રી ની સજાવટ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે. ભારતમાં પણ પ્રવર્તમાન સમયમાં તેનું મહત્ત્વ વધી રહ્યું છે. પરિવારના બધા જ સભ્યો આ ક્રિસમસ ટ્રી ની ચારે તરફ એકત્રિત થાય છે અને બધા ભેગા મળીને  ઈશુ ખ્રિસ્તની સ્તુતિ અને પ્રાર્થના કરે છે.

ક્રિસમસના અવસર પર ખ્રિસ્તી લોકો પોતાના ઘરોને ખુબ જ આકર્ષિત રીતે સજાવટ કરે છે અને ભિન્ન ભિન્ન પ્રકારના મીઠાઈ પકવાન વગેરે બનાવીને પડોશીઓને ભેટ કરે છે. સાંતાક્લોઝ એ બાળકોના મિત્રનું પ્રતિક છે. બાળકો માટે સાંતાકલોઝ કોઈને કોઈ ભેટ અવશ્ય લાવે છે કારણ કે ઇસા મસીહ સ્વયં બાળકોને ખૂબ જ સ્નેહ કરતા હતા.

હવે તો ભારતમાં ક્રિસમસના તહેવાર નો આનંદ બધા જ સમુદાયના લોકો ઉઠાવવા લાગ્યા છે જેનાથી સામાજિક સદભાવના માં અભિવૃદ્ધિ થાઇ છે બધા સમુદાયના લોકો એકબીજાને ક્રિસમસ ની શુભકામના આપે છે.

ઈસા મસીહ ને પરમેશ્વરના દૂત માનવામાં આવે છે. તેઓએ સંસારના દીન દુખિયા ના દુઃખો દૂર કરવા અને ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપને બીજા સમક્ષ પ્રગટ કરવા માટે જન્મ લીધો હતો. શરૂઆતમાં તેમને ૫ણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો પરંતુ બાદમાં ધીરે ધીરે તેમના અનુયાયીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો તેમણે તેમના ઉપદેશના માધ્યમથી સંસારમાં વેર, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને દુઃખો દૂર કરવા માટે પ્રયાસ કર્યો.

લોકો તેમને મુક્તિ પ્રદાન કરવાવાળા ના રૂપમાં ઓળખવા લાગ્યા. તેમની વધી રહેલી ખ્યાતિ અને સમર્થન થી તત્કાલીન યહૂદી શાસકોને ચિંતિત કરવાનું શરૂ કરી દીઘુ. પોતાની અજ્ઞાનતાના કારણે તેમને લાગ્યું કે ઇસા મશીહ લોકોને ખોટો ઉપદેશ આપી ભડકાવી રહ્યાં છે.

તેના ફળ સ્વરૂપે ઇસા મશીહ તેઓના વરોઘી થઇ ગયા. અંતે તેમને ઘર્મની મર્યાદાનું ઉલ્લંઘન તથા લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવીને સુળી ૫ર લટકાવી દેવામાં આવ્યા. ઇસાઇઓમાં એવી માન્યતા છે કે ઇસા મશીહ તેમના કહયાનુંસાર ત્રીજા દિવસે પુન:જીવિત થઇ ગયા હતા. તેમાં માનવતાના કલ્યાણની ભાવના રહેલી હતી.

Must Read: હોળી નિબંધ

ઈશુ ખ્રિસ્તએ સાદુ જીવન વ્યતિત કરીને ૫ણ જે ઉચ્ચ આદર્શ આ સંસાર સમક્ષ રાખ્યા તે આજે ૫ણ અનુકરણીય છે. અને સદાય અનુકરણીય રહેશે.  ઈશુ ખ્રિસ્તએ તેમનું સર્વસ્વ ૫રમેશ્વર માટે સમર્પિત કરી દીઘુ હતુ. સંસારમાં વ્યાપી રહેલ દુ:ખ, વિષમતાઓ તથા અજ્ઞાતાને દુર કરવા માટે તેઓ સદેવ પ્રયત્ન કરતા રહયા. 

આ તહેવાર બઘા હદયોને ૫વિત્રતાના ભાવથી ઓતપ્રોત કરે છે. અને આ૫ણને પ્રેરિત કરે છે કે અનેક કઠિનાઇઓ આવે તો ૫ણ સજજનતાનો માર્ગ છોડવો ના જોઇએ. અને બીજા લોકોને ૫ણ સાચો માર્ગ બતાવવા માટે યથાસંભવ પ્રયત્ન કરવો જોઇએ.

નાતાલની ઉજવણી :- 

નાતાલની પ્રવર્તમાન સમયની ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, ખાસ પ્રકારનું ખાણું અને વિવિઘ ૫કવાનો, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, વિવિઘ પ્રકારની રંગબેરંગી લાઇટની રોશની, અવનવા તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું સુશોભન, દેવળોમાં થતી ઉજવણી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. 

Must Read: મારા સપનાનું ભારત નિબંધ

તો વળી ફાધર ક્રિસમસ ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા છે. જે આ દિવસે બાળકો માટે ભેટ સોગાદો લઇને આવે છે. તો કેટલાક દેશોમાં દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે.

વિશ્વભરના દેશોમાં નાતાલની ઉજવણી અલગ-અલગ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. જાપાન અને કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવા છતાં પણ ત્યાં નાતાલનો તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલનાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે. 

essay about christmas in gujarati

10 lines on christmas in  Gujarati (નાતાલ વિશે નિબંધ ૧૦ વાકયોમાં – ઘોરણ ૨,૩,૪ અને ૫ માટે)

  • નાતાલ (ક્રિસમસ) એ ખ્રિસ્તી ઘર્મનો પ્રમુખ તહેવાર છે. 
  • નાતાલ દર વર્ષ ૨૫ ડીસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે.
  • ક્રિસમસના દિવસે ઇશુ ખ્રિસ્તના જન્મદિવસના રૂ૫માં મનાવવામાં આવે છે.
  • ક્રિસમસ ૫ર સાન્તાક્લોઝ બાળકોનું પ્રિય હોય છે.
  • ક્રિસમસના દિવસે ખાસ કરીને બાળકો સાન્તાક્લોઝ પાસેથી કોઇને કોઇ ભેટ અવશ્ય પ્રાપ્ત કરે છે.
  • ક્રિસમસનો સમાવેશ દુનિયાના સૌથી વઘુ પ્રચલિત તહેવારમાં થાય છે. 
  • આ દિવસે ક્રિસમસ ટ્રી એટલે કે નાતાલનું વૃક્ષ અને રંગબેરંગી લાઇટોથી ઘરોને સજાવવામાં આવે છે.
  • ‘મેરી ક્રિસમસ’ કહીને લોકો એકબીજાને નાતાલની શુભકામના પાઠવે છે.
  • ખ્રિસ્તિ ઘર્મની સાથે સાથે અન્ય ઘર્મના લોકો ૫ણ ક્રિસમસનો તહેવાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવે છે.
  • ક્રિસમસનો તહેવાર આ૫ણને પ્રેમ, શાંતિ અને ભાઇચારનો સંદેશ આપે છે. 

નાતાલ વિશે કેટલીક રોચક જાણકારી

ક્રિસમસ શબ્દ Christ’s Mass શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જૂના અંગ્રેજીમાં તેને Cristes Maesse તરીકે ઓળખવામાં આવતો હતો. જેનો શાબ્દિક અર્થ ‘ખ્રિસ્તી માસ’ ( Christian Mass ) એવો થાય છે

ક્રિસમસને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. રોમન કેથોલિક ચર્ચ દ્વારા તેમના જન્મદિવસને ચિહ્નિત કરવા માટે તેમના મૃત્યુ પછી ડિસેમ્બરનો 25મો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. જોકે ઇસુ ખ્રિસ્તીની સાચી જન્મ તારીખ વિશે કોઇ માહિતી મળતી નથી.

ક્રિસમસ ટ્રીનો ઉપયોગ કરવાના પ્રથમ જાણીતા ઉદાહરણો 16મી સદીમાં જર્મનીમાં હતા. જેને આજે ફળો અને બદામથી શણગારવામાં આવે છે. આ વૃક્ષ સદાબહાર છે અને તે યુલ વૃક્ષના રૂ૫માં પણ જાણીતું છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે નાતાલને Xmas તરીકે પણ ઓળખવામાં આવે છે. X એ પ્રાચીન ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. જેમાં X ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે તેથી Xmas નો અર્થ નાતાલ થાય છે.

ક્રિસમસની સજાવટ જે આજે લોકપ્રિય છે તેમાં ક્રિસમસ ટ્રી, ક્રિસમસ લાઇટ્સ, પુષ્પાંજલી, માળા, Holly, મિસ્ટલેટો અને જન્મજાત દ્રશ્યોનો સમાવેશ થાય છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મુજબ, અત્યાર સુધીનું સૌથી મોટું નાતાલનું વૃક્ષ ૨૨૧ ફૂટ ઉંચુ હતું, જે સ.ને. ૧૯૫૦માં સિએટલ વોશિંગ્ટનના ઉત્તર ગેટ શોપીંગ સેંટર ખાતે દર્શાવવામાં આવ્યું હતું.

ક્રિસમસ રોશની(લાઇટ્સ)ની શોધ એડવર્ડ જોહ્ન્સન દ્વારા 1882 માં કરવામાં આવી હતી. ક્રિસમસ ટ્રીનો પ્રથમ પુરાવો એક પુસ્તકમાં છે જેની તારીખ 1570 ની છે.

  • યુરોપમાં દર વર્ષે લગભગ 60 મિલિયન ક્રિસમસ ટ્રી ઉગાડવામાં આવે છે.

આ ૫ણ વાંચો:- 

  • 101 ગુજરાતી નિબંધ
  • મારી શાળા નિબંધ
  • માતૃભાષામાં શિક્ષણ નિબંધ
  • મારા શૈશવના સંસ્મરણો નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો નાતાલ નિબંધ ( christmas essay in gujarati ) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક , ટેલીગ્રામ , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment

Save my name, email, and website in this browser for the next time I comment.

Notify me of follow-up comments by email.

Notify me of new posts by email.

SaralEssay.in

SaralEssay.in

  • તમામ ગુજરાતી નિબંધ
  • સમાનાર્થી શબ્દો
  • વિરુદ્ધાર્થી શબ્દો
  • તળપદા શબ્દોો
  • શબ્દસમૂહ માટે એક શબ્દો
  • રૂઢિપ્રયોગો અને તેના અર્થ
  • નિપાત
  • કૃદંત
  • અલંકાર
  • સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
  • Privacy Policy
  • Create your Blog

નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ ગુજરાતી | Christmas Essay in Gujarati

નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ ગુજરાતી | Christmas Essay in Gujarati

  • નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ

નાતાલ (ક્રિસમસ) વિશે ગુજરાતીમાં નિબંધ

  • પ્રસ્તાવના
  • ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર
  • ક્રિસમસ ટ્રી
  • નાતાલ તહેવારનું મહત્વ
  • ઉપસંહાર

10 Lines on Christmas in Gujarati

  • નાતાલ (ક્રિસમસ) એ ખ્રિસ્તી ઘર્મનો પ્રમુખ તહેવાર છે.
  • નાતાલ દર વર્ષ ૨૫ ડીસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે.
  • ક્રિસમસના દિવસે ઇશુ ખ્રિસ્તના જન્મદિવસના રૂ૫માં મનાવવામાં આવે છે.
  • ક્રિસમસ ૫ર સાન્તાક્લોઝ બાળકોનું પ્રિય હોય છે.
  • ક્રિસમસના દિવસે ખાસ કરીને બાળકો સાન્તાક્લોઝ પાસેથી કોઇને કોઇ ભેટ અવશ્ય પ્રાપ્ત કરે છે.
  • ક્રિસમસનો સમાવેશ દુનિયાના સૌથી વઘુ પ્રચલિત તહેવારમાં થાય છે.
  • આ દિવસે ક્રિસમસ ટ્રી એટલે કે નાતાલનું વૃક્ષ અને રંગબેરંગી લાઇટોથી ઘરોને સજાવવામાં આવે છે.
  • ‘મેરી ક્રિસમસ’ કહીને લોકો એકબીજાને નાતાલની શુભકામના પાઠવે છે.
  • ખ્રિસ્તિ ઘર્મની સાથે સાથે અન્ય ઘર્મના લોકો ૫ણ ક્રિસમસનો તહેવાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવે છે.
  • ક્રિસમસનો તહેવાર આ૫ણને પ્રેમ, શાંતિ અને ભાઇચારનો સંદેશ આપે છે.

નાતાલ (ક્રિસમસ) નિબંધ ગુજરાતી PDF Download

નાતાલ (ક્રિસમસ) નિબંધ ગુજરાતી વિડીયો :.

Conclusion :

Disclaimer :.

  • જીવનમાં શ્રમનું મહત્વ નિબંધ
  • જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ
  • નિબંધ જીવનમાં વાંચનનું મહત્વ
  • નિબંધ જીવનમાં યોગનું મહત્વ નિબંધ
  • પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ
  • શિયાળાની સવાર નિબંધ
  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
  • મોંઘવારીનું વિષચક્ર નિબંધ
  • ભ્રષ્ટાચાર નિબંધ
  • દીકરી વ્હાલ નો દરિયો નિબંધ
  • નારી તું નારાયણી નિબંધ

Post a Comment

નાતાલ વિષે નિબંધ 2023 | ક્રિસમસ તહેવાર | Christmas Meaning in Gujarati | Christmas Essay in Gujarati

આ પોસ્ટમાં નાતાલ વિષે નિબંધ 2023  ક્રિસમસ તહેવાર  Christmas Meaning in Gujarati Christmas in Gujarati ,Christmas Essay In gujarati,તેનું મહત્ત્વ અને  તેના ઇતિહાસ વિષે જાણશો જે તમને નિબંધ માટે પણ ઉપયોગી થશે.

Table of Contents

નાતાલ વિષે નિબંધ 

દુનિયામાં જેટલા પણ તહેવારો ઉજવાય છે, તેનો હેતુ માત્ર પ્રેમ છે.  તહેવારોની શરૂઆત માત્ર એકતા જાળવવા માટે કરવામાં આવી હતી, પરંતુ આજે આપણે બધા વાસ્તવિકતાથી દૂર પરસ્પર દુશ્મનીમાં એકતાને નષ્ટ કરી રહ્યા છીએ.

ક્રિસમસ ડે એ વિશ્વના સૌથી વધુ ઉજવાતા તહેવારોમાંનો એક છે.  આ ખ્રિસ્તી ધર્મનો ખાસ તહેવાર છે.  આ દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો.  ખ્રિસ્તી સમુદાયના લોકો આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.  આ દિવસે સમગ્ર વિશ્વમાં રજા હોય છે.  બધા તહેવારો પ્રેમ અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.  આમાં ક્રિસમસ ડેનો હેતુ આજ છે . બાળકોમાં પ્રેમ અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા બનાવી રાખવા માટે આ દિવસે ઘણા આયોજન કરવામાં આવે છે .

નાતાલ વિષે નિબંધ 2021 | ક્રિસમસ તહેવાર | Christmas Meaning in Gujarati | Christmas in Gujarati

ક્રિસમસ તહેવાર – નાતાલ ક્યારે ઉજવવામાં આવે છે ? (CHRISTMAS DAY 2023)

આ દિવસ 25મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.  આને મોટો દિવસ કહેવામાં આવે છે.  એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસુનો જન્મ થયો હતો, જેને ખ્રિસ્તી સમુદાયના ભગવાન કહેવામાં આવે છે.  ક્રિસમસ 12 દિવસ સુધી ઉજવવામાં આવે છે, આમ તે 6 જાન્યુઆરી સુધી ચાલુ રહે છે.

તમામ ધર્મો પ્રેમનો પાઠ શીખવે છે, આ તહેવારનો પણ એક જ હેતુ છે, તે માણસમાં પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખવાનો સંદેશ પણ આપે છે.

નાતાલનો 12 દિવસનો તહેવાર ક્રિસમસ ટાઇડ તરીકે ઓળખાય છે.  આ દિવસોમાં દરેક વ્યક્તિ એકબીજાને ભેટ, ફૂલ, કાર્ડ વગેરે આપે છે.  ઉપરાંત, આ દિવસોમાં ક્રિસમસ ગીતો ગાવામાં આવે છે અને ઘણા દેશોમાં આ દિવસે સાંતાનો રિવાજ અનુસરવામાં આવે છે.

નાના બાળકો સાન્તાક્લોઝ પાસેથી નવી ભેટની ઈચ્છા રાખે છે અને આ દિવસે સાંતા તેમની ઈચ્છા પૂરી કરે છે.

નાતાલ વિષે નિબંધ 2023 | ક્રિસમસ તહેવાર | Christmas Meaning in Gujarati | Christmas in Gujarati

નાતાલ વિષે નિબંધ 2021 | ક્રિસમસ તહેવાર | Christmas Meaning in Gujarati | Christmas in Gujarati

ક્રિસમસ ડે વાર્તા

 નાતાલનો દિવસ ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ માનવામાં આવે છે.  તેના વિશેની હકીકતો બાઇબલમાં લખેલી છે.  તેમના વિશે ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે.  હકીકત અનુસાર, એવું કહેવાય છે કે ભગવાને તેના જન્મ સમયે મનુષ્યને સંકેતો આપ્યા હતા કે ભગવાનનો એક અંશ તમારા બધાની વચ્ચે એક મસીહાના રૂપમાં જન્મ લેવા જઈ રહ્યો છે જે તેમને સુરક્ષિત કરવા અને પ્રબુદ્ધ કરે છે.

 ઈસુને મસીહા કહેવામાં આવે છે, તેમની માતાનું નામ મેરી અને પિતાનું નામ જોસેફ હતું.  જ્યારે તેનો જન્મ થવાનો હતો, ત્યારે તેના માતાપિતાએ લગ્ન કર્યા ન હતા, તેના પિતા સુથાર હતા.  તેમના જન્મ સમયે, ભગવાને દેવદૂત દ્વારા તેમના માતા-પિતાને તેમના દિવ્ય હોવાનો સંદેશ મોકલ્યો હતો અને ઘણા જાણકાર મહાત્માઓ પણ જાણતા હતા કે ભગવાનનો એક અંશ જન્મવાનો છે.  તેમના જન્મ સમયે, તેમના માતાપિતા જંગલવાળા વિસ્તારમાં ફસાયેલા હતા, ઈસુનો જન્મ ઘણા પ્રાણીઓ વચ્ચે થયો હતો, જેને જોવા માટે ઘણા મહાન બુદ્ધિશાળી લોકો આવ્યા હતા.  કહેવાય છે કે એ દિવસ ક્રિસમસનો હતો.

ક્રિસમસ ટ્રી ઉજવણી ઇતિહાસ

 ક્રિસમસ ડે સેલિબ્રેશનમાં ક્રિસમસ ટ્રીનું સૌથી વધુ મહત્વ છે , એના પાછળ એક પૌરાણિક કથા કહેવાય છે કે કેવીરીતે ક્રિસમસ ટ્રી ને સજવામાં આવે છે  

નાતાલના દિવસે સદાબહાર વૃક્ષને સજાવીને ઉજવણી કરવામાં આવે છે, આ પરંપરા જર્મનીથી શરૂ થઈ હતી, જેમાં બીમાર બાળકને ખુશ કરવા તેના પિતાએ સદાબહાર વૃક્ષને સુંદર રીતે તૈયાર કરીને તેને ભેટ આપી હતી.

 આ સિવાય એવું પણ કહેવાય છે કે જ્યારે જીસસનો જન્મ થયો હતો, ત્યારે બધા દેવતાઓએ ખુશી વ્યક્ત કરવા માટે સદાબહાર વૃક્ષને શણગાર્યું હતું, ત્યારથી આ વૃક્ષને ક્રિસમસ ટ્રીનું પ્રતીક માનવામાં આવતું હતું અને આ પરંપરા લોકપ્રિય બની હતી.

 ક્રિસમસ ડે કેવી રીતે ઉજવવો

  • આ તહેવાર ક્રિસમસના ઘણા દિવસો પહેલા શરૂ થાય છે, જેમાં ખ્રિસ્તી જાતિના લોકો અથવા તેમાં માનનારા લોકો આવે છે. તેઓ બધા આ દિવસોમાં બાઇબલ વાંચે છે, ધ્યાન કરે છે અને તેમના ધર્મ અનુસાર ઉપવાસ પણ કરે છે.
  • ક્રિસમસમાં, ઈસુના જન્મની ઉજવણી સાથે, વિશ્વમાં શાંતિનો સંદેશ પણ આપે છે. ઇસુને શાંતિ અને સદાચાર નું પ્રતીક માનવામાં આવે છે, આ દિવસોમાં તેમના જીવન સાથે જોડાયેલી વાર્તાઓ વાંચવામાં આવે છે અને કહેવામાં આવે છે, જેથી માણસમાં શાંતિ, દયા, સદાચાર અને પ્રેમની ભાવના ઉત્પન્ન થાય.

 આ દિવસોમાં, દરેક વ્યક્તિ પોતાના ઘર અને આસપાસના તમામ સ્થળોને સાફ કરે છે, શણગારે છે.  ઘણી સારી વાનગીઓ બનાવે છે.  પ્રિયજનો માટે ભેટો લાવે છે, કાર્ડ બનાવે છે.  અને એકબીજાને મળીને તેમને કાર્ડ, ભેટ અને ઘણી વાનગીઓ આપે છે.

આ દિવસે ચર્ચ માં પ્રાર્થના સાથે યોગ કરવામાં આવે છે ગીતો ગવાય છે , મીણબત્તી સળગાવી ઉત્સવ માનવામાં આવે છે .

  • ઇસુ નો જન્મ દિવસ ઉજવામાં આવે છે ખાસ કરીને ચર્ચમાં ઈસુના જન્મની ઉજવણી કરવામાં આવે છે.

 ક્રિસમસ ડે નાતાલ 

દરેક વ્યક્તિ દેશ-વિદેશમાં નાતાલની ઉજવણી કરે છેઆ તહેવાર પ્રેમ અને દયાની ભાવના શીખવે છે, આપણે તેને જેટલું વધુ ઉજવીએ છીએ, તેટલું જ આપણે આપણા પ્રિયજનોની નજીક આવીએ છીએ.  કોઈ પણ ધર્મ હોય, તહેવાર માત્ર પ્રેમનો પાઠ શીખવે છે.  એટલા માટે આપણે બધા તહેવારો મનથી ઉજવવા જોઈએ.

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.

Logo

Essay on Christmas

    પરિચય: “ક્રિસમસ” શબ્દનો અર્થ “ખ્રિસ્તનો તહેવાર દિવસ” થાય છે.     તે મુખ્યત્વે ખ્રિસ્તી ધાર્મિક રજા છે.    

    ક્રિસમસ (નાતાલનો દિવસ પણ) એ પવિત્ર ધાર્મિક તહેવારોમાંનો એક છે, જેને ખ્રિસ્તીઓ દર વર્ષે 25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉત્સાહ અને આનંદ સાથે ઉજવે છે.    

    અવધિ: નાતાલનો તહેવાર ચોક્કસ દિવસે (25મી ડિસેમ્બર) આવે છે, તેમ છતાં, ઉજવણીનો સમયગાળો દેશ-દેશમાં બદલાય છે.     કેટલાક દેશોમાં, લોકો લગભગ 12 દિવસ સુધી તહેવાર ઉજવે છે.     12 દિવસની આ સિઝન મોટાભાગે ખ્રિસ્તી ચર્ચ દ્વારા અનુસરવામાં આવે છે અને આ સમયગાળો “ક્રિસમસ સીઝન”, “ક્રિસમસ ટાઈમ” અને “ક્રિસમસટાઈડ” તરીકે પણ છે.    

    મહત્વ: આ તહેવાર ઇસુ ખ્રિસ્તની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.     ખ્રિસ્તીઓ, સમગ્ર વિશ્વમાં, માને છે કે ઈસુ ખ્રિસ્ત ભગવાનનો પુત્ર છે.     બિન-ખ્રિસ્તીઓ આ દિવસને સાંસ્કૃતિક રજા તરીકે ઉજવે છે.    

    નાતાલના આગલા દિવસે, મધ્યરાત્રિએ ઉજવણી સમારોહ યોજવામાં આવે છે.     ખ્રિસ્તી ધર્મના લોકો કેરોલ ગાવા અને સંગીતનાં સાધનો વગાડવા માટે જૂથોમાં ભેગા થાય છે.    

    સાંસ્કૃતિક સંવાદિતા: ખ્રિસ્તી અને બિન-ખ્રિસ્તીઓ બંને માટે નાતાલની ઉજવણી ખૂબ જ વિશેષ છે.     નાતાલનો ધાર્મિક પ્રસંગ સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી અને બિન-ખ્રિસ્તી લોકો વચ્ચે સાંસ્કૃતિક સંવાદિતાને પ્રોત્સાહન આપે છે.     વિવિધ ધર્મના લોકો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લે છે.     તેઓ મિત્રો, કુટુંબીજનો અને પ્રિયજનો વચ્ચે મીઠાઈઓ, ચોકલેટ્સ, કેક અને ભેટોની આપલે કરે છે.    

    માન્યતા: એવી પણ એક માન્યતા છે કે સાન્તાક્લોઝ નામનો એક માણસ નાતાલના દિવસે બાળકોને ભેટો અને ભેટો વહેંચવા દેખાશે.    

    લોકપ્રિયતા: આ સૌથી જૂના તહેવારોમાંનો એક છે જે હજુ પણ લોકોમાં લોકપ્રિય છે.    

    ચેરિટી: આ ખાસ દિવસે, ઘણા લોકો પોતાની જાતને વિવિધ સખાવતી કાર્યો કરવા માટે જોડે છે.     તેઓ વૃદ્ધાશ્રમો, બેઘર કેન્દ્રો અને અનાથાશ્રમોની મુલાકાત લે છે અને સંભાળ કેન્દ્રો સાથે સમય વિતાવે છે કારણ કે ખ્રિસ્તે પણ જ્યારે તે પૃથ્વી પર હતા ત્યારે કર્યું હતું.    

    ખરીદી: છૂટક દુકાનદારો માટે આ મોસમ સમૃદ્ધ રહે છે.     ક્રિસમસના તહેવારોની સિઝનમાં લોકો મોટા પાયે ખરીદી કરે છે.     તેથી, આ સિઝનમાં, મીઠાઈઓ, સજાવટ, લાઇટ્સ, કેક, વૃક્ષો, કપડાં વગેરેના છૂટક સ્ટોર્સમાં વધારો જોવા મળે છે.    

    પ્રતીક: આ ખાસ દિવસનું પ્રતીક મુખ્યત્વે ક્રિસમસ ટ્રીની મદદથી કરવામાં આવે છે.     તેઓ ચર્ચની પણ મુલાકાત લે છે અને મીણબત્તીઓ પ્રગટાવે છે.    

    નાતાલની સજાવટ: લોકો તેમના ઘરને લાઇટથી સજાવે છે અને તેને પ્રકાશિત કરે છે.     લોકો તેમના ઘરોને તેમાંથી એક વૃક્ષથી શણગારે છે અને ભેટને વૃક્ષની નીચે મૂકે છે.    

    બોક્સિંગ ડે: બીજા જ દિવસે એટલે કે 26મી ડિસેમ્બરે ભેટ ખોલવામાં આવે છે, જેને બોક્સિંગ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.    

    વિકિપીડિયા પર ક્રિસમસ વિશે પણ વાંચો.    

Leave a Reply Cancel reply

You must be logged in to post a comment.

નિબંધ માળા - નિબંધ લેખન | Essay in Gujarati | Nibandh | NibandhMala

નિબંધ માળા - નિબંધ લેખન | Essay in Gujarati | Nibandh | NibandhMala

  • નિબંધમાળા
  • નિબંધ લેખન
  • ગુજરાતી નિબંધ
  • શાળા નિબંધ
  • સંપર્ક
  • મારા વિશે

ચૂંટણી લોકશાહીનો પર્યાય પર નિબંધ | Essay on Electoral Democracy Synonym

ચૂંટણી અને ભારતના મતદારો અથવા શું ભારતમાં ચૂંટણી લોકશાહીનો પર્યાય ? અથવા ચૂંટણીમાં જાગ્રત મતદારની જવાબદારી મુદ્દા : પ્રાસ્તાવિક - ચૂંટણી લોકશાહીનો ઉત્સવ ક્યારે બને ? - મતદાતાની જાગૃતિ જરૂરી - ભારતના મતદારોમાં નાગરિકભાવનાનો અભાવ - ચૂંટણીમાં યોગ્ય ઉમ…

સ્વતંત્ર ભારતની ચૂંટણીપ્રથા અથવા ચૂંટણીના મતદાન મથકેથી | essay on General Elections in gujarati

સ્વતંત્ર ભારતની ચૂંટણીપ્રથા અથવા ચૂંટણીના મતદાન મથકેથી... અથવા ભારતીય લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા મુદ્દા : ભૂમિકા - ચૂંટણીપંચનું કાર્યક્ષેત્ર અને કાર્યપ્રણાલી - ચૂંટણીઢંઢેરા , પક્ષના સિદ્ધાંતોનો દસ્તાવેજ ચુંટણી પ્રચાર - નિયત દિવસે મતદાન - નિયત દિવસે…

ઓણમ પર નિબંધ | onam par nibandh | essay on onam in gujarati

શું તમે ઓણમ પર નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ઓણમ પર નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Onam Par Nibandh | Essay On Onam In Gujarati ની PDF પણ Download કરી શકશો. પ્રસ્તાવના :- ભારત વિવિધતામાં એકત…

પતંગોત્સવ પર નિબંધ ગુજરાતી | આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ | પતંગોત્સવ અહેવાલ | ઉતરાયણ વિશે નિબંધ | patangotsav par nibandh in Gujarati

પ્રસ્તાવના:-  દેશ અને દુનિયા વૈવિધ્યથી ભરપૂર છે. રોજિંદા જીવનની ઘરેડમાંથી મુક્ત થવા માનવી અવનવા પ્રયોગો કરે છે. ક્યારેક એ પ્રકૃતિને ખોળે જઈ મસ્તી માણૅ છે તો ક્યારેક પોતાને મનગમતું શોપિંગ કરી આનંદ મેળવે છે. ક્યારેક એ ધાર્મિક ઉત્સવમાં ભાગ લે છે તો ક્ય…

દશેરા પર નિબંધ | dasara par nibandh | dussehra par nibandh

શું તમે  દશેરા પર નિબંધ  શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! આ આર્ટીકલમાં અમે સરસ મજાનો  દશેરા પર નિબંધ  રજુ કર્યો છે અને છેલ્લે D asara Par Nibandh | Dussehra Par Nibandh  ની PDF પણ Download કરી શકશો. પ્રસ્તાવના :- ભારત એક એવો દેશ …

પોંગલ ની માહિતી | પોંગલ પર નિબંધ ગુજરાતી | Pongal Nibandh in Gujarati

શું તમે  પોંગલ ની માહિતી  નિબંધ  શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! આ આર્ટીકલમાં અમે સરસ મજાનો  પોંગલ પર નિબંધ ગુજરાતી  રજુ કર્યો છે અને છેલ્લે  Pongal Nibandh in Gujarati ની PDF પણ Download કરી શકશો. પ્રસ્તાવના :- પોંગલનો અર્થ સંપ…

ગણેશ ચતુર્થી પર નિબંધ | ગણેશ ચતુર્થી વિશે માહિતી | Ganesh Chaturthi Nibandh In Gujarati | Ganesh Chaturthi Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં ગણેશ ચતુર્થી પર નિબંધ  શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ગણેશ ચતુર્થી વિશે માહિતી  રજુ કર્યો છે અને છેલ્લે    Ganesh Chaturthi Nibandh In Gujarati | Ganesh Chaturthi Essay in Gujarat…

Our website uses cookies to improve your experience. Learn more

ક્રિસમસ પર નિબંધ Essay On Christmas In Gujarati

ક્રિસમસ પર નિબંધ Essay On Christmas In Gujarati

નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આ લેખ માં આપણે ક્રિસમસ પર નિબંધ natal nibandh in gujarati નાતાલ વિશે નિબંધ …

હોળી વિશે નિબંધ Holi Nibandh In Gujarati

હોળી વિશે નિબંધ Holi Nibandh In Gujarati

નમસ્તે મિત્રો, આજે આપણે આ લેખમાં સર્વશ્રેષ્ઠ હોળી વિશે ગુજરાતી નિબંધ (Holi Nibandh In Gujarati) રજૂ કર્યો છે. …

ચંદ્રશેખર આઝાદ નિબંધ Chandrashekhar Azad Nibandh Gujarati

ચંદ્રશેખર આઝાદ નિબંધ Chandrashekhar Azad Nibandh

ચંદ્રશેખર આઝાદ નિબંધ Chandrashekhar Azad Nibandh Gujarati ચંદ્ર શેખર આઝાદ વિશે માહિતી Essay On Chandra Shekhar Azad In …

સ્વચ્છતા વિશે નિબંધ Swachhata Nibandh In Gujarati

સ્વચ્છતા વિશે નિબંધ Swachhata Nibandh In Gujarati

સ્વચ્છતા વિશે નિબંધ Swachhata Nibandh In Gujarati PDF| સ્વચ્છતા નું મહત્વ ગુજરાતીમાં | સ્વચ્છતા વિશે 10 વાક્ય | …

ભારત પાકિસ્તાન સંબંધો પર નિબંધ

ભારત પાકિસ્તાન સંબંધો પર નિબંધ

ભારત પાકિસ્તાન સંબંધો પર નિબંધ | Bharat Pakistan Sambandh Nibandh Gujarati Information | GPSC | UPSC | Gujarati …

ગણતંત્ર દિવસ ના મહત્વ પર નિબંધ Essay on Importance of Republic Day

ગણતંત્ર દિવસ ના મહત્વ પર નિબંધ

ગણતંત્ર દિવસ ના મહત્વ પર નિબંધ | પ્રજાસત્તાક દિવસના મહત્વ પર નિબંધ | Essay on Importance of Republic …

વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ Vishva Paryavaran Divas Nibandh

વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ Vishva Paryavaran Divas Nibandh

વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ Vishva Paryavaran Divas Nibandh Gujarati | vishv paryavaran diwas gujarati nibandh | world environment …

મારો શોખ પર નિબંધ My Hobby Essay in Gujarati

મારો શોખ પર નિબંધ My Hobby Essay in Gujarati

મારો શોખ પર નિબંધ My Hobby Essay in Gujarati: ખાલી સમયમાં દરેક મનુષ્ય પોતાને ગમતી પ્રવૃત્તિ કરવા પ્રેરાય …

ભૂકંપ પર નિબંધ | ભૂકંપ વિશે માહિતી ગુજરાતી

bhukamp par nibandh

ભૂકંપ વિશે નિબંધ | ભૂકંપ વિશે માહિતી | Bhukamp Nibandh | ભૂકંપ સંબંધિત સલામતીની માહિતી | ભૂકંપ એટલે …

મહાત્મા ગાંધી વિશે નિબંધ | Mahatma Gandhi Essay in Gujarati

મહાત્મા ગાંધી વિશે નિબંધ | Mahatma Gandhi Essay in Gujarati

મહાત્મા ગાંધી વિશે નિબંધ | Mahatma Gandhi Essay in Gujarati | મહાત્મા ગાંધી Essay In Gujarati | PDF …

નાગ પંચમી પર નિબંધ | Nag Panchami Nibandh Gujarati

નાગ પંચમી પર નિબંધ nag-panchami-par-nibandh

Nag panchami Essay | Nibandh In Gujarati | નાગ પંચમી પર નિબંધ : નાગ પંચમી નો તહેવાર વર્ષ …

રવીન્દ્રનાથ ટાગોર વિશે નિબંધ Rabindranath Tagore Essay in Gujarati

રવીન્દ્રનાથ ટાગોર વિશે નિબંધ Rabindranath Tagore Essay in Gujarati

Rabindranath Tagore Essay in Gujarati રવીન્દ્રનાથ ટાગોર વિશે નિબંધ Rabindranath Tagore Nibandh In Gujarati And 10 Line in …

વિક્રમ સારાભાઈ પર નિબંધ – જીવન પરિચય | નિબંધ ગુજરાતી

વિક્રમ સારાભાઈ પર નિબંધ - જીવન પરિચય

વિક્રમ સારાભાઈ પર નિબંધ – જીવન પરિચય, માતા/પિતાનું નામ, જન્મ સ્થળ અને તારીખ, મૃત્યુ તારિખ, ભારત સરકાર દ્રારા …

સરદાર વલ્લભભાઈ પટેલ પર નિબંધ

સરદાર વલ્લભભાઈ પટેલ નિબંધ

સરદાર વલ્લભભાઈ પટેલ નિબંધ, સરદાર વલ્લભભાઈ પટેલ નું જીવન ચરિત્ર અથવા જીવન પરિચય, essay on sardar vallabhbhai patel …

લાલ બહાદુર શાસ્ત્રી પર નિબંધ Essay on Lal Bahadur Shastri in Gujarati

લાલ બહાદુર શાસ્ત્રી પર નિબંધ Lal Bahadur Shastri Gujarati Nibandh, Essay On Lal Bahadur Shastri In Gujarati, લાલ બહાદુર શાસ્ત્રી પર નિબંધ, Lal Bahadur Shastri Wikipedia In Gujarati, Lal Bahadur Shastri Par Nibandh Gujarati, Lal Bahadur Shastri Questions And Answers In Gujarati, Lal Bahadur Shastri Vishay Nibandh

Lal Bahadur Shastri Gujarati Nibandh, Essay On Lal Bahadur Shastri In Gujarati, લાલ બહાદુર શાસ્ત્રી પર નિબંધ, Lal …

દિવાળી પર નિબંધ Essay On Diwali In Gujarati

દિવાળી પર નિબંધ Essay On Diwali In Gujarati

દિવાળી પર નિબંધ Essay On Diwali In Gujarati ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 – તહેવારો …

છત્રપતિ શિવાજી વિશે નિબંધ Essay on Chhatrapati Shivaji Maharaj In Gujarati

છત્રપતિ શિવાજી પર નિબંધ છત્રપતિ શિવાજી વિશે નિબંધ Essay on Chhatrapati Shivaji Maharaj In Gujarati

છત્રપતિ શિવાજી વિશે નિબંધ Essay on Chhatrapati Shivaji Maharaj In Gujarati : વીર શિવાજી, જેને છત્રપતિ શિવાજી મહારાજ …

ભારત અને ચીન વચ્ચેના સંબંધો

ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર ગુજરાતી નિબંધ

5 ઓગસ્ટ, 1947માં ભારત આઝાદ થયું, જયારે 1 ઓક્ટોબર, 1949ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (PRC)ની સ્થાપના થઈ. …

જંત્રી એટલે શું અને કોણ નક્કી કરે છે ?

જંત્રી એટલે શું અને કોણ નક્કી કરે છે

સરકારી જંત્રી એટલે, કોઈ પણ પ્રોપર્ટીનું ખરીદ કે વેચાણ માટે સરકાર દ્વારા જે લઘુતમ ભાવ નક્કી કરવામાં આવે …

Abha card શુ છે? Abha cardના લાભ અને અન્ય વિગતો

ABHA Card શું છે? ABHA Cardના લાભ ABHA Card કેવી રીતે બનાવવું ?

ABHA Card શું છે? ABHA Cardના લાભ ABHA Card કેવી રીતે બનાવવું ? How To Create ABHA Card …

ક્ષય (ટીબી) એટલે શું? ટીબી રોગના લક્ષણો, ફેલાવો, નિદાન

ક્ષય એટલે શું ટીબી રોગના લક્ષણો ટીબી રોગનું નિદાન ટીબી રોગની સારવાર ક્ષય રોગનો ફેલાવો

વિશ્વમાં કુલ ટીબીનાં કેઇસો પૈકી સૌથી વધારે કેસ ભારતમાં છે. સંખ્યાની દૃષ્ટિએ લગભગ દોઢ કરોડ ક્ષયના કેઇસ જેમાંથી લગભગ …

વલ્ડ મેલેરિયા રિપોર્ટ 2022

વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2022 | World Malaria Report 2022

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા પ્રકાશિત વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2022 અનુસાર, COVID-19 મહામારીએ મેલેરિયાને નિયંત્રિત કરવાના પ્રયાસોને બાધિત …

Gujaratilexicon

Home » English to Gujarati Translation » Christmas

ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ, નાતાલ, ૨૫મી ડિસેમ્બર

essay about christmas in gujarati

Download APPS

Related proverbs :, view all >>, interactive games.

Game Image

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Game Image

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Game Image

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Book Image

આનંંદનું આકાશ – 2

પ્રવૃત્તિ મહત્ત્વની કે પ્રસિદ્ધિ ? સમાજથી ડરવાનું બંધ કરીએ ? જિંદગી સામે ફરિયાદો કરવાનું માંડી વાળીએ ? આપણે ધીરજનો ગુણ ગુમાવી રહ્યા છીએ….. વગેરે જેવા અનેક રસપ્રદ વિષયો ધરાવતી ઈબુક એટલે આનંદનું આકાશ.

Book Image

આનંદનું આકાશ ભાગ – ૧

જિંદગી ક્યાંથી શરૂ થાય છે ? જીવનમાં આનંદ આપવાથી મળે છે કે મેળવવાથી ? સામાજિક સંબંધો કેટલા ઉપકારક છે ? અણગમો પ્રગટ કરવામાં શુંં આપ શરમ અનુભવો છો ? વગેરે જેવા વિવિધ વિષય વસ્તુઓ ઉપર આધારિત પુસ્તક એટલે આનંદનું આકાશ.

 alt=

ઉત્તર ગુજરાતમાં બૌદ્ધધર્મ

બૌદ્ધધર્મનો પ્રાદુર્ભાવ પૂર્વ ભારતમાાં થયેલો પણ સમ્રાટ અશોક બૌદધર્મમાં દિક્ષિત થયા અને ભારત તથા ગુજરાતમાાં મૌર્યવંશનું સામ્રાજય સ્થપાયા પછી બૌદ્ધધર્મનો પ્રચાર અને પ્રસાર થયો. એ સમયના અગત્યના નગરો અને કેન્દ્રોમાં બૌદ્ધભિક્ષુઓએ પોતાના થાણા નાખ્યા અને વિહારો, સ્તૂપો તેમ જ મઠો વગેરેની સ્થાપના કરી અને ધર્મના પ્રચાર માટે અથાગ પ્રયત્નો કર્યા.

Recent Blog

Book Image

માતૃભાષા અને રતિલાલ ચંદરયા

શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા.  કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]

Gujaratilexicon

February 20 2024

Book Image

ઓગણીસ કલ્યાણકો ધરાવતી પાંચ તીર્થંકરોની પરમ પાવન જન્મભૂમિ – અયોધ્યા (Ayodhya)

હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]

January 19 2024

Book Image

વહાલી આપણી માતૃભાષા : વિશ્વ માતૃભાષા દિવસ

ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે

February 20 2023

Christmas-box, christmas-card, christmas-day, christmas-eve, christmas-pudding, christmas-rose, christmas-tree, christmassy, christmas–tide, social presence.

Gujaratilexicon

વિક્રમ સંવત :

Powered by eSeva

Become a Contributor

Gujaratilexicon

Other Alliances

Gujaratilexicon

GL Projects

Gujaratilexicon

SaralGujarati.in

SaralGujarati.in

  • તમામ ગુજરાતી નિબંધ
  • શૈશવના સંસ્મરણો નિબંધ
  • ઉનાળાનો બપોર નિબંધ
  • નદીતટે સંધ્યા | નદીકિનારે સાંજ ગુજરાતી નિબંધ
  • અતિવૃષ્ટિ નિબંધ | વર્ષાનું તાંડવ
  • શિયાળાની સવાર નિબંધ
  • જળ એ જ જીવન નિબંધ
  • ઉનાળો - બળબળતા જામ્યા બપોર
  • ધરતીનો છેડો ઘર નિબંધ
  • વસંતઋતુ | વસંતનો વૈભવ નિબંધ
  • શરદ પૂર્ણિમા નિબંધ
  • દશેરા નિબંધ
  • ગાંધી જયંતી નિબંધ
  • ગણેશ ચતુર્થી નિબંધ
  • નાતાલ વિશે નિબંધ
  • રથયાત્રા નિબંધ
  • દિવાળી નિબંધ
  • ગુરુ પૂર્ણિમા નિબંધ
  • વસંત પંચમી નિબંધ
  • નવરાત્રી નિબંધ
  • હોળી નિબંધ
  • ધૂળેટી નિબંધ
  • મહાશિવરાત્રી નિબંધ
  • જન્માષ્ટમી નિબંધ
  • રક્ષાબંધન નિબંધ
  • ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) નિબંધ
  • આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ
  • મારો પ્રિય તહેવાર ગુજરાતી નિબંધ
  • 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન) નિબંધ
  • 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિબંધ
  • મારો પ્રિય તહેવાર
  • કોરોના વાયરસ નિબંધ
  • પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન
  • ધરતીનો છેડો ઘર
  • પ્રદૂષણ - એક સાર્વત્રિક સમસ્યા
  • માતૃપ્રેમ | માં તે માં | માં
  • 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન)
  • 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)
  • એક સૈનિકની આત્મકથા નિબંધ
  • એક નદીની આત્મકથા
  • એક ખેડૂતની આત્મકથા
  • એક ફાટેલી ચોપડીની આત્મકથા
  • એક રૂપિયાની આત્મકથા
  • એક ચબુતરાની આત્મકથા
  • નિશાળનો બાંકડો બોલે છે...
  • એક શિક્ષિત બેકારની આત્મકથા
  • એક વડલાની આત્મકથા
  • એક ભિખારીની આત્મકથા
  • એક ફૂલની આત્મકથા
  • એક છત્રીની આત્મકથાા
  • એક ઘડિયાળની આત્મકથાા
  • એક નિવૃત શિક્ષકની આત્મકથા
  • જો હું વડાપ્રધાન હોઉં તો...
  • સમાનાર્થી શબ્દો
  • વિરુદ્ધાર્થી શબ્દો
  • તળપદા શબ્દોો
  • શબ્દસમૂહ માટે એક શબ્દો
  • રૂઢિપ્રયોગો અને તેના અર્થ
  • નિપાત
  • કૃદંત
  • અલંકાર
  • સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
  • Privacy Policy

ગુજરાતી નિબંધ | All Gujarati Essay | Gujarati Nibandh List

ગુજરાતી નિબંધ | All Gujarati Essay | Gujarati Nibandh List [PDF]

નીચે આપેલ ગુજરાતીમાં  100 , 200  અને 500 શબ્દોમાં નિબંધ ધોરણ 5 થી  10 ,  11  અને  12  માટે ઉપયોગી થશે.

ગુજરાતી નિબંધ | નિબંધ લેખન એટલે શું | all gujarati nibandh list, નિબંધ લેખન એટલે શું.

  • નિબંધના ‘શીર્ષક' વિશે સૌપ્રથમ વિચાર થવો જોઈએ. શીર્ષકના આધારે નિબંધલેખનમાં કહ્યા મુદાઓ સમાવવા તેનો ખ્યાલ આવે છે. 
  • નિબંધના બધા મુદ્દાઓનું અનુસંધાન તેનું શીર્ષક બની રહેવું જોઈએ. વિષયની બહાર જઈ મુદાઓની ચર્ચા કરવી-એમાં વિષયનું તાદૃશ્ય જળવાઈ શકતું નથી.
  • શીર્ષકના આધારે તેના મુદાઓની નોંધ કર્યા પછી કયા મુદ્દાને કેટલો અને કેવી રીતે વિસ્તારવો છે તેનું મનન કરવું જોઈએ.
  • મુદ્દાને અનુરૂપ અને વિષયને સંગત હોય તેવા અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, ગુજરાતી કે અન્ય જાણીતી ભાષાની પંક્તિઓ, સુભાષિતો, વગેરેનો ઉપયોગ નિબંધમાં કરવા જોઈએ, નિબંધના મુદાઓમાં અલગ-અલગ સ્થાને તે મુકાય; એકસાથે બધી જ પંક્તિઓ એક જ મુદામાં ન લખાય તેની સાવધાની રાખવી જોઈએ.
  • વાક્યો અતિશય લાંબો ન થાય તેનો લખતી વખતે ખાસ ખ્યાલ રાખવો.
  • પરિચ્છેદની સપ્રમાણતા જળવાઈ રહે તેવી કાળજી કરવી, અને
  • વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થાય, અનુસ્વાર, જોડણી વગેરે પણ યોગ્ય રીતે લખાય તેની ખાસ કાળજી રાખવી.
  • નિબંધનો પ્રથમ મુદ્દો પ્રસ્તાવના અને છેલ્લે મુદ્દો ઉપસંહાર યોગ્ય રીતે લખાય તે ખાસ જોવું. નિબંધના થોડા નમુનાઓ જોઈ જવાથી આ કુશળતા આવી જશે.
  • કાગળમાં યોગ્ય હાંસિયો રખાય, મુદાઓ લખવામાં થોડા મોટા અક્ષર લખાય, ફકરા-પરિચ્છેદની શરૂઆતમાં યોગ્ય જગ્યા છોડાય અને પ્રત્યેક પેટા મુદાને અંતે ગુરુવિરામ મુકાય તે પણ ખાસ જોવું.
  • પરીક્ષામાં પુછાતા નિબંધો વિદ્યાર્થીની વય-કક્ષા અને અનુભવ જગતને ધ્યાને રાખીને જ પુછાય છે, એટલે ‘શીર્ષક’ ઉપર થોડું મનન કરવાથી તે વિષય-નિરૂપણ માટેના મુદ્દાઓ અને રજૂઆતના શબ્દો અવશ્ય મળી આવે છે, પણ હા, એ માટે અગાઉ થોડા નિબંધો જોઈ જવા જરૂરી ગણાય.
  • નિબંધ પૂરેપૂરો લખાઈ જાય પછી તેને ઓછામાં ઓછા એક વખત અવશ્ય વાંચી જવો જોઈએ, જેથી તેમાં રહેલી નાની પણ જરૂરી ક્ષતિઓ સુધારી શકાય છે
  • સારું લખાણ લખવા માટે રોજબરોજની વૈશ્વિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આજુબાજુની મહત્ત્વની ઘટનાઓ વિશે જાણકારી પ્રાપ્ત થતી રહેવી જોઈએ. એ માટે વર્તમાનપત્રો, સામયિકો, સમાચારો સાથે નાતો જોડવો-જોડી રાખવો જોઈએ.
  • પુરુષાર્થ એટલે શું ? 
  • પુરુષાર્થ વિશે બીજાના - અનુભવીઓના કેવા ખ્યાલો છે ? 
  • નસીબથી બધું સારું ગોઠવી શકાય કે પુરુષાર્થનો ખપ પડે ? 
  • પ્રારબ્ધીઓ અને પુરુષાર્થીઓ બંનેમાંથી કોણ ચડિયાતું ગણાય ? 
  • આપણે કેવા બનવું જોઈએ ? 
  • પુરુષાર્થ દ્વારા કંઈક પામ્યાં હોય એવાં કોણ કોણ ? 
  • પ્રસ્તાવના 
  • પુરુષાર્થ અને પ્રારબ્ધની તુલના 
  • પુરુષાર્થનું મહત્ત્વ અને જરૂરિયાત
  • પુરુષાર્થીઓની સિદ્ધિઓ 
  • ઉપસંહાર
  • 'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય,'
  • "उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः "
  • 'પુરુષાર્થ ભાગ્યનો ઘડવૈયો છે.'
  • 'Self Help is the best Help.'
  • તમે પહેલાં નક્કી કરો કે તમે કયા પ્રકારનો નિબંધ વધુ સારી રીતે લખી શકો. તમને ખ્યાલ તો હશે જ કે નિબંધ વિવિધ પ્રકારના હોય છે. પ્રકૃતિવિષયક, માહિતીપ્રધાન, ઘટનાપ્રધાન, ચિંતનપ્રધાન, આત્મકથા - જેવા નિબંધો લખવાના થતા હોય છે.
  • તમે જે નિબંધ લખવા માંગો છો તેમાં કઈ વીગતો આવી શકે, તે વિચારો અને નોંધો. તેના મુદ્દા તારવો. આ મુદ્દાની કાચી યાદી બનાવો. ત્યાર બાદ મુદ્દાની ક્રમિકતા નક્કી કરો. કયો મુદો પહેલા લેવાથી તમારો નિબંધ વધુ ચુસ્ત બનશે અને લખાણ વધુ પ્રવાહી લાગશે.
  • તમે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થ શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવત, દુહાઓ વગેરેનો અભ્યાસ કર્યો છે. તેનો ઉપયોગ કરો અને તમારા લખાણને વધુ સચોટ અને અસરકારક બનાવો.
  • પસંદ કરેલા નિબંધ અનુસાર તમારી ભાષા હોવી જોઈએ.
  • જો તમે પ્રકૃતિવર્ણનનો વિષય પસંદ કર્યો હોય તો તેમાં પ્રકૃતિનું દૃશ્ય નજર સામે ઊભું થઈ જાય તેવું, સૂક્ષ્મ વીગતો સાથે વર્ણન કરવું જોઈએ. પ્રકૃતિના રમ્ય - રૌદ્ર રૂપની વાત કરતી વખતે તેને માનવસ્વભાવની સંકુલતા સાથે પણ સાંકળી શકાય. પ્રકૃતિ મન - હૃદયને સ્પર્શતી હોય છે. તેથી તેમાં પ્રયોજાયેલાં ભાવવાચક, ઉદ્ગારવાચક વાક્યો પણ નિબંધને વધુ હૃદયસ્પર્શી બનાવી શકે.
  • જો તમે માહિતીપ્રધાન નિબંધ લખવા માગતા હોવ તો તમારી પાસે મુદાઓને અનુરૂપ માહિતી હોવી જોઈએ. જરૂરી પરિભાષા, તેના લાભ-ગેરલાભ અંગે અથવા પક્ષ-વિપક્ષ અંગેની માહિતી, તેનાં કારણો, ઉપાયો વગેરે જેવી વીગતો સમાવી લેવી જોઈએ.
  • ઘટનાપ્રધાન નિબંધ લખવા માગતા હોવ તો એ ઘટનાનું તમારે મન શું મહત્ત્વ છે, વ્યક્તિગત અથવા સામાજિક સંદર્ભોમાં એ ઘટના વિશેષ છે ? તમારા મનમાં રોપાયેલી ઘટના વાચનારના મનમાં રોપાય તેવું વર્ણન ઘટનાપ્રધાન નિબંધને આસ્વાદ્ય બનાવી શકે.
  • જો તમારે આત્મનાત્મક નિબંધ લખવો હોય તો તમે વિચારી જુઓ કે તમને કેવી વાત સાંભળવામાં રસ પડી શકે? કોઈ પોતાની આત્મકથા કહે તો કોણ સાંભળ. ક્યારે સાંભળે? તેથી આ પ્રકારના નિબંધમાં બોલચાલની લઢણ નિબંધને આકર્ષક બનાવી શકે. વળી, જે પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય, તે પોતાના જીવનના સારરૂપ કોઈ સંદેશ આપે, તેથી કોઈ પણ આત્મકથા જે જીવનસંદેશ આપતી હોય તો તેનું મહત્ત્વ હોય.

નિબંધનું માળખુંઃ

  • આરંભ 
  • વિષયવસ્તુ 
  • સમાપન

ગુજરાતી નિબંધ લેખન સ્વાધ્યાય:

  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા
  • મારા પ્રિય લેખક
  • મેં જોયેલી એક દુર્ઘટના
  • મારો પાદગાર પ્રવાસ
  • જો હું મુખ્યમંત્રી હોઉં તો
  • શહેરીજીવનની સમસ્યાઓ
  • પુસ્તકો : આપણાં મિત્રો
  • એક સુકાયેલા ઝાડની આત્મકથા
  • જાગ્યા ત્યારથી સવાર
  • તહેવારોનું મહત્ત્વ
  • રોશવની રમતનાં મારાં સંસ્મરણો
  • મિત્રતાની મીઠાશ
  • સિદ્ધિ તેને વરે જે પરસેવે નહાય
  • જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે.
  • સાગર તટે સંધ્યા
  • મારો પ્રિય સર્જક
  • જો હું કવિ હોઉં તો...
  • જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ
  • મારું પ્રિય પુસ્તક
  • ગામડું બોલે છે.
  • નેત્રદાનઃ મહાદાન
  • વૃદ્ધાશ્રમની મુલાકાતે
  • વસંત – વનમાં અને જનમાં
  • આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ
  • જીવનમાં રમતગમતનું મહત્ત્વ
  • વર્ષાઋતુ
  • પરિશ્રમ એ જ પારસમણી
  • ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.
  • પાણી બચાવો - પ્રાણી બચાવો
  • પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ
  • દીકરી, ઘરની દીવડી
  • વિદ્યા વિનયથી શોભે છે.
  • પ્રાર્થના – જીવનનું બળ
  • માતૃભાષાનું મહત્વ
  • વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો.
  • રક્તદાન મહાદાન
  • મારી પ્રેરણામૂર્તિ
  • માનવી – પશુની નજરે
  • સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર
  • મારી માટી  મારો દેશ - મેરી માટી મેરા દેશ
  • ચંદ્રયાન મિશન 3 નિબંધ
  • રામ મંદિર અયોધ્યા નિબંધ

પ્રાકૃતિક નિબંધ

  • ઉતરાયણ વિશે નિબંધ
  • વસંતઋતુ વિશે નિબંધ અથવા વસંત નો વૈભવ નિબંધ
  • ઉનાળાની બપોર અથવા ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ
  • પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ
  • કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
  • ભૂકંપ વિશે નિબંધ અથવા ધરતીકંપ એક કુદરતી આફત
  • વહેલી સવારનું ભ્રમણ
  • વર્ષાઋતુ નિબંધ
  • મોસમનો પહેલો વરસાદ ચોમાસુ નિબંધ
  • અતિવૃષ્ટિ નિબંધ
  • અનાવૃષ્ટિ અથવા દુકાળ વિશે નિબંધ
  • વિનાશક વાવાઝોડું નિબંધ
  • પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ

તહેવાર વિષયક નિબંધ

  • હોળી પર નિબંધ
  • ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિશે નિબંધ
  • મહાશિવરાત્રી  નિબંધ
  • જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
  • ઉનાળામાં વેકેશન નિબંધ
  • રથયાત્રા વિશે ગુજરાતી નિબંધ
  • રક્ષાબંધન વિશે નિબંધ
  • દશેરા વિશે નિબંધ
  • ૧૫ મી ઓગષ્ટ નિબંધ
  • દિવાળી વિશે નિબંધ
  • નાતાલ નિબંધ
  • 26 મી જાન્યુઆરી નો નિબંધ
  • શરદ પૂર્ણિમા વિશે નિબંધ
  • મારો પ્રિય તહેવાર નિબંધ

સામાજિક, આર્થિક, સાંસ્કતિ અને કેળવણી વિષયક નિબંધ

  • બેટી બચાવો બેટી પઢાવો નિબંધ
  • વાંચન નું મહત્વ નિબંધ
  • નારી તું નારાયણી નિબંધ
  • નારી સશક્તિકરણ નિબંધ
  • માતૃપ્રેમ નિબંધ અથવા વાત્સલ્યમૃતિ મા નિબંધ
  • દીકરી ઘરનો દીવો નિબંધ
  • ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
  • સમયનું મહત્વ નિબંધ
  • શ્રમનું મહત્વ નિબંધ
  • કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ
  • ભ્રષ્ટાચાર નિબંધ
  • પર્યાવરણ નું મહત્વ નિબંધ
  • પર્યાવરણ બચાવો નિબંધ
  • વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ
  • જય જય ગરવી ગુજરાત નિબંધ
  • ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
  • આત્મનિર્ભર ભારત નિબંધ
  • જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
  • ગાય વિશે નિબંધ
  • માનવ અને પશુની મૈત્રી નિબંધ
  • મોર વિશે નિબંધ
  • માતૃભાષા નું મહત્વ નિબંધ
  • માતૃભાષામાં શિક્ષણ નિબંધ
  • પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
  • વૃક્ષો આપણા મિત્રો નિબંધ
  • જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબં ધ
  • વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ
  • વિશ્વ બંધુત્વ નિબંધ
  • મિત્રતાની મીઠાશ નિબંધ
  • પ્રવાસનું મહત્વ નિબંધ
  • સમાજનું નવનિર્માણ અને તરુણો નિબંધ
  • જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ
  • વિજ્ઞાનનું મહત્વ નિબંધ
  • પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ
  • વસ્તી વધારો નિબંધ
  • ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ
  • મને શું થવું ગમે નિબંધ
  • શિક્ષક દિન નિબંધ
  • સૈનિક વિશે નિબંધ
  • કુદરતી આપત્તિ નિબંધ
  • હાય રે ! મોંઘવારી નિબંધ
  • કારગિલ વિજય દિવસ
  • વિશ્વ સંસ્કૃત દિવસ
  • વિશ્વ આદિવાસી દિવસ
  • વિશ્વ મહિલા દિવસ નિબંધ
  • રાષ્ટ્રીય એકતા નિબંધ
  • કન્યા વિદાય નિબંધ
  • યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ
  • મારી શાળા નિબંધ
  • મારો શોખ નિબંધ
  • મારું ગામ નિબંધ
  • મારું શહેર નિબંધ
  • મારા દાદાજી નિબંધ
  • મારા દાદીમાંનિબંધ
  • મારા સપનાનું ભારત નિબંધ
  • મારા શૈશવના સંસ્મરણો નિબંધ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ
  • આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ
  • મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ
  • જાહેરાતોનું વિશ્વ નિબંધ
  • મતદાન જાગૃતિ નિબંધ
  • પિતા દિવસ નિબંધ
  • પશુ પ્રેમ નિબંધ
  • પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ
  • પોપટ વિશે નિબંધ
  • હાથી વિશે નિબંધ
  • કુતરા વિશે નિબંધ
  • સિંહ વિશે નિબંધ
  • વાઘ વિશે નિબંધ
  • બિલાડી વિશે નિબંધ

આત્મકથાત્મક નિબંધ

  • એક નદીની આત્મકથા નિબંધ
  • એક ફૂલની આત્મકથા નિબંધ
  • એક ખેડૂતની આત્મકથા નિબંધ
  • એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ
  • એક રૂપિયાની આત્મકથા નિબંધ
  • એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ
  • નિશાળનો બાંકડો બોલે છે...આત્મકથા નિબંધ
  • એક ચબુતરાની આત્મકથા નિબંધ
  • એક વડલાની આત્મકથા નિબંધ
  • એક ભિખારીની આત્મકથા નિબંધ
  • એક છત્રીની આત્મકથાનિબંધ
  • એક ઘડિયાળની આત્મકથા નિબંધ
  • એક નિવૃત શિક્ષકની આત્મકથા નિબંધ
  • જો હું સૈનિક હોઉં તો... નિબંધ
  • જો હું વડાપ્રધાન હોઉં તો...નિબંધ

વ્યકિતલક્ષી- જીવનલક્ષી નિબંધ

  • ગાંધીજીના વિચારો નિબંધ
  • ભગતસિંહ વિશે નિબંધ
  • મધર ટેરેસા વિશે નિબંધ
  • જવાહરલાલ નહેરુ નિબંધ
  • ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ
  • ગુરુ નાનક પર નિબંધ
  • મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ
  • ડૉ. વિક્રમ સારાભાઈ નિબંધ
  • ડૉ. APJ અબ્દુલ કલામ નિબંધ
  • લાલ બહાદુર શાસ્ત્રી નિબંધ
  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનિબંધ
  • અટલ બિહારી વાજપેયી નિબંધ
  • ચંદ્રશેખર આઝાદ નિબંધ
  • રાણી લક્ષ્મીબાઈ નિબંધ
  • સ્વામી વિવેકાનંદ નિબંધ
  • છત્રપતિ શિવાજી મહારાજ નિબંધ
  • નેતાજી સુભાષચંદ્ર બોઝ નિબંધ
  • અન્ય મહાન વ્યકિતઓ વિશે નિબંધ

Conclusion :

Results for gujarati essay about christmas translation from English to Gujarati

Human contributions.

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

gujarati essay about christmas

ક્રિસમસ વિશે ગુજરાતી નિબંધ

Last Update: 2016-10-05 Usage Frequency: 3 Quality: Reference: Anonymous

gujarati essay about importance of christmas

ક્રિસમસ મહત્વ વિશે ગુજરાતી નિબંધ

Last Update: 2016-12-23 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

gujarati essay about fire

આગ વિશે ગુજરાતી નિબંધ

Last Update: 2023-07-22 Usage Frequency: 13 Quality: Reference: Anonymous

gujarati essay about pateti

pateti વિશે ગુજરાતી નિબંધ

Last Update: 2023-08-09 Usage Frequency: 16 Quality: Reference: Anonymous

Get a better translation with 7,743,794,932 human contributions

Users are now asking for help:.

IMAGES

  1. NATAL Vishe Nibandh In Gujarati

    essay about christmas in gujarati

  2. Merry Christmas Wish In Gujarati

    essay about christmas in gujarati

  3. Merry Christmas In Gujarati

    essay about christmas in gujarati

  4. 55+ Best Happy Merry Christmas Wishes in Gujarati

    essay about christmas in gujarati

  5. 55+ Best Happy Merry Christmas Wishes in Gujarati

    essay about christmas in gujarati

  6. Happy Christmas In Gujarati

    essay about christmas in gujarati

VIDEO

  1. નાતાલ વિશે ગુજરાતી માં નિબંધ|| Natal Essay In Gujarati|| Christmas Essay In Gujarati 🎄

  2. દિવાળી વિશે ગુજરાતી માં નિબંધ|| Diwali Essay In Gujarati|| Dipavali Essay In Gujarati

  3. || Tarnar janamyo || Christmas Gujarati Garbo By _jyoti tarunsangh vadadekhurd ||

  4. varsha ritu gujarati nibandh

  5. શિયાળા ની સવાર વિશે ગુજરાતી માં નિબંધ|| Shiyala Ni Svar Essay In Gujarati

  6. આવ્યો ખુશીનો દિન

COMMENTS

  1. Essay On Chritsmas

    Essay On Chritsmas - ક્રિસમસ પર નિબંધ - Christmas essay in gujarati. બુધવાર, 8 મે 2024. Choose your language;

  2. christmas essay in gujarati

    નાતાલ વિશે નિબંધ (christmas essay in gujarati) નાતાલનો તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ દિવસ ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે મનાવવામાં આવે છે.

  3. ક્રિસમસ પર નિબંધ Essay On Christmas In Gujarati

    ક્રિસમસ પર નિબંધ Essay On Christmas In Gujarati. ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઇસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો, તેથી જ આ દિવસને નાતાલ તરીકે ...

  4. નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ ગુજરાતી

    Christmas Essay in Gujarati and PDF Download આ આર્ટીકલમાં નાતાલ (ક્રિસમસ) વિશે ગુજરાતીમાં બે નિબંધ રજુ કર્યા છે જે 250 અને 150 શબ્દોમા છે.

  5. Essay On Chritsmas

    Essay On Chritsmas - ક્રિસમસ પર નિબંધ - Christmas essay in gujarati. શુક્રવાર, 10 નવેમ્બર 2023. Choose your language; ... Christmas 2021: શા માટે ઉજવાય છે નાતાલ (Christmas)

  6. નાતાલ

    નાતાલ. Christmas decoration s on display. નાતાલ [૩] અથવા તો નાતાલ દિન [4] [5] ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના ...

  7. નાતાલ વિષે નિબંધ 2023

    આ પોસ્ટમાં નાતાલ વિષે નિબંધ 2023 ક્રિસમસ તહેવાર Christmas Meaning in Gujarati Christmas in Gujarati ,Christmas Essay In gujarati,તેનું મહત્ત્વ અને તેના ઇતિહાસ વિષે જાણશો જે તમને નિબંધ માટે પણ ઉપયોગી થશે.

  8. નાતાલ વિશે પર નિબંધ ગુજરાતી મા।। Naatal vishe pr nibandh in Gujarati

    Hello everyone Today We will learn topic is essay on Christmas in Gujarati. In this topic is helpful in your study and exam. If you like our video please li...

  9. Essay on christmas in gujarati

    Essay on christmas in gujarati | Natal per nibandh | નાતાલ નિબંધ 🎅🎄#misbistudy #essaywriting#christmas #gujrati #nibandh #natal #subscribe

  10. essay of christmas in gujarati

    નાતાલ વિશે નિબંધ (christmas essay in gujarati) નાતાલની ઉજવણી :- 10 lines on christmas in Gujarati (નાતાલ વિશે નિબંધ ૧૦ વાકયોમાં - ઘોરણ ૨,૩,૪ અને ૫ માટે) નાતાલ વિશે કેટલીક રોચક ...

  11. Essay On Christmas-Gujrati || નાતાલ વિશે નિબંધ || Beautiful Handwriting

    #નાતાલવિશેનિબંધ#Essay_On_Christmas_Gujrati

  12. Christmas Festival Essay In Gujarati 2023 નાતાલ તહેવાર પર નિબંધ

    આજ ની આ પોસ્ટ હું Christmas Festival Essay In Gujarati 2023 નાતાલ તહેવાર પર નિબંધ પર લખવા જઈ રહ્યો છું. Christmas Festival Essay In Gujarati 2023 નાતાલ તહેવાર પર નિબંધ જાણવા નીચે નો લેખ વાંચો.

  13. 30+ નાતાલ પર્વની સુભેછાઓ Christmas Day Wishes in Gujarati Text

    Christmas Day Wishes in Gujarati (નાતાલ પર્વની સુભેછાઓ) તમારી રજાઓ આનંદ અને હાસ્ય સાથે ચમકી શકે. હું આશા રાખું છું કે ક્રિસમસનો જાદુ તમારા હૃદય અને ઘરના ...

  14. Can You Wish Someone a MERRY CHRISTMAS in Gujarati?

    Santa related Gujarati words. Christianity related Gujarati words. 2. Christmas Wishes. Wishing someone a MERRY CHRISTMAS in Gujarati. BONUS: Christmas Flashcards. Effortlessly recap all the new words you learned. 1. Christmas Related Gujarati Words.

  15. Essay on Christmas ગુજરાતીમાં

    Gujarati . हिन्दी বাংলা ગુજરાતી ಕನ್ನಡ മലയാളം मराठी தமிழ் తెలుగు اردو ਪੰਜਾਬੀ . Essay on Christmas પરિચય: "ક્રિસમસ" શબ્દનો અર્થ "ખ્રિસ્તનો તહેવાર દિવસ ...

  16. નિબંધ માળા

    આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ઓણમ પર નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Onam Par Nibandh | Essay On Onam In Gujarati ની PDF પણ Download કરી શકશો.

  17. Aslam Mathakiya

    Essay In Gujarati, Disease, Current Affairs. Skip to content. Menu. Menu. Home; Essay; Current Affairs; ક્રિસમસ પર નિબંધ Essay On Christmas In Gujarati. April 24, 2024 by Aslam Mathakiya. ... ક્રિસમસ પર નિબંધ Essay On Christmas In Gujarati;

  18. GUJARATI ESSAY ON CHRISTMAS. GUJARATI ESSAY ON NATAL ...

    ESSAY ON CHRISTMAS IN GUJARATI.ESSAY ON CHRISTMAS.CHRISTMAS ESSAY IN GUJARATI.ESSAY ON NATAL IN GUJARATI.NATAL ESSAY IN GUJARATI.NIBANDH ON CHRISTMAS.NIBANDH...

  19. Christmas

    What is the meaning of Christmas in Gujarati, Christmas eng to guj meaning, Find Christmas eng to guj meaning in Gujarati Dictionary, Find English to Gujarati meaning and proverbs meaning. It is the most authentic Shabdkosh in English to Gujarati dictionary

  20. ગુજરાતી નિબંધ

    આ આર્ટીકલમાં અમે સરસ મજાના ગુજરાતી નિબંધ રજુ કર્યા છે અને છેલ્લે Gujarati Essay ની PDF પણ Download કરી શકશો. નીચે આપેલ ગુજરાતીમાં 100, 200 અને 500 શબ્દોમાં ...

  21. Translate gujarati essay about christmas in Gujarati

    Contextual translation of "gujarati essay about christmas" into Gujarati. Human translations with examples: MyMemory, World's Largest Translation Memory.